સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$60$
$75$
$45$
$90$
સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$\overrightarrow{ A }=4 \hat{i}+3 \hat{j}$ અને $\overrightarrow{ B }=4 \hat{i}+2 \hat{j}$ છે. $\overrightarrow{ A }$ ને સમાંતર અને જેની તીવ્રતા $\overrightarrow{ B }$ કરતા પાંચ ગણી હોય તે સદિશ શોધો.
$\overrightarrow A \, = \,3\widehat i\, + \,2\widehat j$ , $\overrightarrow B \, = \widehat {\,i} + \widehat j - 2\widehat k$ છે, તો તેમનો સરવાળો બૈજિક રીતે કરો.
એક કણનો સ્થાન સદિશ $ \vec r = 3{t^2}\hat i + 4{t^2}\hat j + 7\hat k $ હોય તો $10$ સેકન્ડમાં ......... $m$ સ્થાનાંતર થાય.
કાર $20\, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે,તે વળાંક લઇને સમાન ઝડપથી પશ્વિમ દિશામાં ગતિ કરે,તો વેગમાં થતો ફેરફાર ..