વિધાન $I:$ જો ત્રણ બળો $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને $\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}$ હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે.

વિધાન $II:$ $\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}$ અને $\overrightarrow{{F}}_{3}$ બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે.

ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

  • [JEE MAIN 2021]
  • A

    વિધાન $-I$ ખોટું છે પરંતુ વિધાન $-II$ સાચું છે

  • B

    વિધાન $-I$ સાચું છે પરંતુ વિધાન $-II$ ખોટું છે

  • C

    બંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે

  • D

    બંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચાં છે. 

Similar Questions

જો $\,{\rm{|}}\mathop {\rm{A}}\limits^ \to  \,\, + \;\,\mathop B\limits^ \to  \,|\,\, = \,\,\,{\rm{|}}\mathop {\rm{A}}\limits^ \to  \,\, - \;\,\mathop B\limits^ \to  \,|\,$ હોય $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો ........ $^o$

બે બળોના મૂલ્યોનો સરવાળો $18\;N$ અને તેમનું પરિણામી બળ $12\;N$ છે જે પરિણામી બળ નાના મૂલ્યના બળને લંબ છે. તો તે બંને બળોના મૂલ્ય કેટલા હશે?

  • [AIEEE 2002]

$F$ અને $2F$ બળોનું પરિણામી એ $F$ ને લંબ છે.તો બે બળ વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.

નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?

જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?