શૂન્ય સદિશ સમજાવો. શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $t=0$ સમયે કણ $P$ સ્થાને છે. $O$ બિંદુને અનુલક્ષીને તેનો સ્થાન સદિશ $\vec{r}$ છે.

$t$ સમયે આ કણ $P'$ સ્થાન પર છે. તેનો સ્થાન સદિશ $\overrightarrow{r^{\prime}}$ છે.

આ કણ $P'$ પરથી ફરી પાછો $P$ પાસે આવે છે ત્યારે તેનું પ્રારંભિક સ્થાન એક જ હોવાથી તેનું સ્થાનાંતર $(\Delta \vec{r}=\overrightarrow{0})$ શૂન્ય સદિશ મળશે.

Similar Questions

$A = 3\hat i + 4\hat j$ અને $B = 7\hat i + 24\hat j$ છે, $B$ ના મૂલ્ય જેટલો અને $A$ ને સમાંતર સદિશ મેળવો.

અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.

$2\widehat i\, + 3\widehat j\, + 4\widehat k$ ની દિશાનો એકમ સદિશ શોધો.

જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?

એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ ......... 

  • [AIPMT 1995]