કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y =\sqrt{3} x -\frac{ gx ^2}{2}$ હોય તો પ્રક્ષિપ્તકોણ ……… $^o$ હશે.
બે પદાર્થને સમાન વેગ '$u$' પરંતુ સમક્ષિતિજને અનુલક્ષીને ભિન્ન કોણ $\alpha$ અને $\beta$ એ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $\alpha+\beta=90^{\circ}$ હોય તો પદાર્થ $1$ અને પદાર્થ $2$ ની અવધિનો ગુણોત્તર= $……….$
નીચે આપેલ વિધાન માંથી ક્યા વિધાન પ્રક્ષેપિત પદાર્થની ગતિ માટે સાચા નથી?
પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ $R$ મળે છે,તો સમાન વેગથી અને સમાન પ્રક્ષિપ્તકોણ રાખીને ચંદ્ર પર પ્રક્ષિપ્ત કરતા નવી અવધિ કેટલી મળે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.