નીચે આપેલ વિધાન માંથી ક્યા વિધાન પ્રક્ષેપિત પદાર્થની ગતિ માટે સાચા નથી?
પ્રક્ષેપિત પદાર્થનો ઉડ્ડયનનો સમય એ પ્રક્ષેપિત પદાર્થના આપેલ પ્રક્ષેપણના ખૂણા પર લાગતી ઝડપના સમપ્રમાણામાં હોય છે
પ્રક્ષેપિત પદાર્થની સમક્ષિતિજ અવધિ એ પ્રક્ષેપિત પદાર્થની ઝડપના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે
આપેલ પ્રક્ષેપિતની ગતિ માટે, પ્રક્ષેપણના ખૂણાની મહત્તમ અવધિ $45^{\circ}$ હોય છે
મહત્તમ ઊચાઈ પર, ગુરુત્વાકર્ષણને લીધે લાગતો પ્રવેગ પદાર્થના વેગને લંબ હોય છે
કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સમય $(t)$ સાથે ગતિપથના ઢાળ $(m)$ માં થતો ફેરફાર જણાવો
સમાન દળના બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ અને $30^o$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો કઈ રાશિ તેમના માટે સમાન હશે?
જો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થની અવધિ તેની મહત્તમ ઊંચાઈ કરતાં ત્રણ ગણી હોય તો તેનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?
એક પદાર્થને મહત્તમ $h$ ઊંચાઇ સુધી ફેંકી શકાય છે,તો મહત્તમ કેટલા અંતર સુધી સમક્ષિતિજ ફેંકી શકાય?
જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]