$5 \,m$ ની ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર પથ પર સાયક્લ સવાર નિયમિત ઝડ૫ સાથે એક મિનીટમાં $7$ પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો તેનો કેન્દ્રગામી પ્રવેગ ............. $m / s ^2$ થાય ?
નીચેની આકૃતિમાં $O$ કેન્દ્રને ફરતે $r$ ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ $\omega$ સાથે પરિભ્રમણ કરતો કણ $P$ દર્શાવેલ છે. તો $OP$ નું $x$-અક્ષ પર $t$ સમયે પ્રક્ષેપન $.......$ છે.
પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?
$1\, m$ લાંબી દોરી સાથે એક પત્થર ને બાંધી ને સમક્ષિતિજમાં વર્તુળાકારે અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.જો તે પત્થર દ્વારા $44$ સેકન્ડ માં $22$ ભ્રમણો થતાં હોય તો પત્થર ના પ્રવેગની દિશા અને મૂલ્ય શુ થાય ?
વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.