નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? યોગ્ય આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ ${a_c}\, = \,\frac{{{v^2}}}{r}$ સૂત્ર મેળવો. દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે.
$r$ ત્રિજ્યા અને $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળપથ પર એક કણ ગતિ કરે છે, જેની ઝડપ $V$ અચળ છે. પદાર્થ $A$ થી $B$ સુધી ગતિ કરે તે દરમિયાન તેના વેગના મૂલ્યમાં થયેલો ફેરફાર કેટલો હોય ?
$20\, km$ ત્રિજયા ધરાવતો ગ્રહ $1$ પરિભ્રમણ/સેકન્ડના દરથી ફરે છે,તો તેના વિષુવવૃત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે
નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો.