એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $30$

  • B

    $15\,\pi$

  • C

    $5\,\pi$

  • D

    $10 \sqrt{2}$

Similar Questions

એક કણ $25\, cm$ ત્રિજ્યા વાળા એક વર્તુળમાં $2$ ભ્રમણ/સેકન્ડ ના દરે ગતિ કરે છે. તો કણનો  $meter/second^2$ માં પ્રવેગ કેટલો થાય?

  • [AIIMS 2012]

પદાર્થ માટે કોણીય વેગ $\mathop \omega \limits^ \to  \,\, = \,\,\hat i\,\, - \,\,2\hat j\,\, + \;\,3\hat k$ અને ત્રિજ્યા સદિશ  $\mathop r\limits^ \to  \,\, = \,\hat i\,\, + \,\hat j\,\, + \;\,\hat k$ હોય તો વેગ શું હશે ?

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?

  • [IIT 2005]

પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?

$M$ અને $m$ દળ ધરાવતા બે કણો અનુક્રમે $R$ અને $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમનો આવર્તકાળ સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2001]