${m_1}$ અને ${m_2}$ દળની બે કાર ${r_1}$ અને ${r_2}$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે. બંને કાર સમાન સમય $t$ માં પરિભ્રમણ પૂરું કરે છે. કારની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
${m_1}:{m_2}$
${r_1}:{r_2}$
$1:1$
${m_1}{r_1}:{m_2}{r_2}$
એક ટ્રેન ઉત્તર દિશામાં ગતિ કરે છે. એક જગ્યાએથી તે ઉત્તર-પૂર્વ દિશામાં વળાંક લે છે, તો એવું તારણ કાઢી શકાય કે....
સમાન ઊંચાઇ ધરાવતા વર્તુળાકાર પથમાં સમાન વેગથી બ્લોક દાખલ થાય છે,તો મહત્તમ ઊંચાઇના બિંદુએ મહત્તમ લંબબળ શેમાં હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ R=2.5\; m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ $a= 15\; m/s^2 $ થી આપવામાં આવે છે. આ કણની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
સાદા લોલકને શિરોલંબ સમતલમાં એક પરિભ્રમણ પૂરૂ કરવા માટે આપવો પડતો વેગ ‘$v$ ’છે.જો દોરીની લંબાઇ ચોથા ભાગની કરવામાં આવે તો આપવો પડતો વેગ કેટલો થાય?