ખરબચડી સપાટી પર ગતિ કરતાં પદાર્થના તત્કાલીન વેગ અને ઘર્ષણબળ વચ્ચેનો ખૂણો કેટલો ?
$180^{\circ} .$ કારણ કે ધર્ષણબળ હંમેશાં સાપેક્ષ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે.
નિયમિત એવી ભારે સાંકળ સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ હોય, તો સાંકળની કુલ લંબાઇનો કેટલા $\%$ ભાગ ટેબલની ધાર આગળ લટકતો રહી શકે?
અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?
ઘર્ષણ એટલે શું ? સ્થિત ઘર્ષણબળની સમજૂતી આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.