આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $10 \,kg$ દળના એક બ્લોકને $F$ બળની હેઠળ ખરબચડી દીવાલ $[\mu=0.5]$ સામે સ્શિર રાખવામાં આવે છે. તેને સ્થિર રાખવા માટે જરરી $F$ નું ન્યૂનતમ મૂલ્ય ............ $N$ છે $\left(g=10 \,m / s ^2\right)$
$162.6$
$89.7$
$42.7$
$95.2$
લગાડેલી બ્રેક્સ સાથે સાઈકલને ચલાવવું મુશ્કેલ છે કારણ કે
એક ભારે બોક્સ ખરબચડા ફર્શ પર $4 \,m / s$ ની પ્રારંભિક ઝડપ સાથે ખસી રહ્યું છે. તે $8$ સેકંડ પછી અટકી જાય છે. જો ઘર્ષણનો સરેરાશ અવરોધકબળ $10 \,N$ છે બોક્સનો દળ ( $kg$ માં) કેટલું છે.
ગતિક ઘર્ષણ સમજાવો, ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો.
જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો તો તે ઘર્ષણબળ ને ....
જ્યારે $4 \,kg$ દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે $40 \,kg$ દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક $0.02$ છે. ચોસલામાં ............ $ms ^{-2}$ જેટલો પ્રવેગ હશે. ( $g =10 \,ms ^{-2}$ આપેલ છે.)