- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
સમક્ષિતિજ સાથે $60^o$ ના કોણવાળા ઢાળ પર એક પદાર્થ પર $36$ ડાઇન બળ લાગે છે. જો પદાર્થનું દળ $18\,g$ હોય તો પદાર્થનો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ કેટલો ?
Option A
Option B
Option C
Option D
Solution
બળનો $x$-દિશા (સમક્ષિતિજ દિશા)માં ધટક,
$F _{x}= F \cos 60^{\circ}$
$=36 \times \frac{1}{2}=18$ ડાઈન
હવે $a_{x}=\frac{ F _{x}}{m}$
$=\frac{18}{18}$
$\therefore a_{x}=1 cm s ^{-2}$
$F _{x}= F \cos 60^{\circ}$
$=36 \times \frac{1}{2}=18$ ડાઈન
હવે $a_{x}=\frac{ F _{x}}{m}$
$=\frac{18}{18}$
$\therefore a_{x}=1 cm s ^{-2}$
Standard 11
Physics