Home
About us
Blog
Foundation
NEET
JEE
Competitive Exam
Product
PDF Generator App
Online Examination Module
Smart Examination (Upcoming)
Our Clients
Contact us
Home
About us
Blog
Foundation
NEET
JEE
Competitive Exam
Product
PDF Generator App
Online Examination Module
Smart Examination (Upcoming)
Our Clients
Contact us
Contact us
Home
Standard 11
Physics
English
Gujarati
Hindi
4-1.Newton's Laws of Motion
easy
$\theta $ કોણ ઢાળ પર પડેલા $m$ દળનું લંબ બળ કેટલું ?
Option A
Option B
Option C
Option D
Solution
$m g \cos \theta$
Standard 11
Physics
Share
Similar
Questions
એક વ્યક્તિ વજનદાર વસ્તુને કોઈ સપાટી પર અચળ વેગ થી ગતિ કરાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ $(F)$ પૂરું પાડે છે. તો તે સપાટી કયા પ્રકારની હશે?
medium
(AIIMS-2006)
Read More »
$9.8\, m$ લંબાઇ ધરાવતા ઢાળ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે.તો પદાર્થ ઢાળના તળિયે કેટલા……….$sec$ સમય પછી પહોંચે?
medium
Read More »
જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?
medium
(NEET-2019)
Read More »
$200 \,g$ દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ $F$ દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો $F$ નું લધુત્તમ બળ મૂલ્ય $\sqrt{x} N$ હોય તો $x=$………. થશે.
medium
(JEE MAIN-2022)
Read More »
$h$ ઊંચાઇ અને $l $ લંબાઇ ધરાવતા $\theta $ ખૂણાવાળા ઢાળ પરથી પદાર્થને ઉપરથી નીચે આવતા કેટલો સમય લાગે?
medium
Read More »
Start a Free Trial Now
Confusing about what to choose? Our team will schedule a demo shortly.
Enquiry For
PDF Generation App
Online Examination Module
Phone Number
Get Free Consultation
100% Guarantee
Free Trial
No Spam