4-1.Newton's Laws of Motion
medium

જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?

A$1: \sqrt{2}$
B$\sqrt{2}: 1$
C$1: \sqrt{3}$
D$1: 2 \sqrt{3}$
(NEET-2019)

Solution

$v^{2}=u^{2}-2 a s$
$\Rightarrow \mathrm{s}=\frac{\mathrm{u}^{2}}{2 \mathrm{a}}=\frac{\mathrm{u}^{2}}{2 \mathrm{gsin} \theta}$
$\frac{\mathrm{x}_{1}}{\mathrm{x}_{2}}=\frac{\sin \theta_{2}}{\sin \theta_{1}}=\frac{\sin 30^{\circ}}{\sin 60^{\circ}}=\frac{1 / 2}{\sqrt{3} / 2}$
$\Rightarrow \frac{x_{1}}{x_{2}}=\frac{1}{\sqrt{3}}$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.