એક પદાર્થનું વેગમાન બમણું થાય છે, તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ટકા વધારો થાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$K$$=\frac{1}{2} m v^{2}=\frac{p^{2}}{2 m}$

$K ^{\prime}$$=\frac{p^{\prime 2}}{2 m}$

$p ^{\prime}$$=2 p$

$\therefore K ^{\prime}=\frac{4 p^{2}}{2 m}$

$\therefore K ^{\prime}=4 K$

ગતિ-ઊર્જામાં થયેલ વધારો = $4 K - K =3 K$

$\therefore$ ગતિ-ઊર્જામાં થતો પ્રતિશત વધારો $=\frac{\Delta K }{ K } \times 100$

$=\frac{3 K }{ K } \times 100$

$=300 \%$

Similar Questions

અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.

પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?

$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?

$2 kg $ ના પદાર્થને $ 490 J$ . ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?....$m$ [$g = 9.8\,m/{s^2}$]

વેગ $ 'v' $ અને ગતિઊર્જા $'E'$  ધરાવતો ન્યુટ્રોન સ્થિર સ્થિતિમાં રહેલા પરમાણુદળાંક $ 'A'$  ધરાવતા ન્યુકિલયસ સાથે અથડાય છે.તો ન્યુકિલયસની ગતિઊર્જા