વેગમાનમાં $50\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય?
$50$
$100$
$125$
$25$
વેગ $ 'v' $ અને ગતિઊર્જા $'E'$ ધરાવતો ન્યુટ્રોન સ્થિર સ્થિતિમાં રહેલા પરમાણુદળાંક $ 'A'$ ધરાવતા ન્યુકિલયસ સાથે અથડાય છે.તો ન્યુકિલયસની ગતિઊર્જા
$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$4m$ દાળનો બોમ્બ $x-y$ સમતલમાં સ્થિર પડેલો છે. તે એકાએક ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. બે દરેક $m$ દળના ટૂકડાઓ એકબીજાને લંબરૂપે સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ગતિઊર્જાનું મૂલ્ય ($mv^2$ માં) કેટલું હશે?
બે સમાન $1\, m$ લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે $2\, kg$ નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.