$\frac {GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.
પરિમાણરહિત
પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને, જે પદાર્થનું સપાટી પર વજન $250\, N$ હોય, તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે ?
પૃથ્વીના કેન્દ્ર પર $g$ અને $G$ ના મૂલ્ય જણાવો. $g$ અને $G$ માંથી સદિશ અને અદિશ જણાવો.
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $……\%$ થશે.
એક સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી પર $T_1$ અને સપાટીથી $R$ ઊંચાઈએ $T_2$ હોય તો $T_2/T_1$ = _____ ($R=$ પૃથ્વીની ત્રિજ્યા)
પૃથ્વીની સપાટીથી $1\; km$ ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ $d\,=$ ……… $km$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.