પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં વધારો/ઘટાડો થાય. સાચું જણાવો.
પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ઘટાડો થાય.
પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)
$g, R$ અને $G$ ના પદમાં પૃથ્વીના દળનું સૂત્ર શું થાય?
કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન $18\,N$ છે. તેનું પૃથ્વીની સપાટીથી $3200\,km$ ઉંચાઈએ વજન $………..\,N$ છે. (પૃથ્વીની ત્રિજયા $R _e=6400\,km$ આપેલ છે.)
નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.
કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.
કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.