${\rm{Wb/}}\Omega $ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?
એક માઈક્રોન અને એક નેનોમીટરનો ગુણોત્તર શું છે ?
ઓર્સ્ટેડ $(Oersted)$ એ કઈ રાશિનો એકમ છે?
ન્યુટન-સેકન્ડ એ શેનો એકમ છે?
વાયુના સાર્વત્રિક અચળાંક $(R)$ નો $SI$ એકમ ...
ગુરુત્વકર્ષણના અચળાંકનો એકમ કયો થાય?