ન્યુટન-સેકન્ડ એ શેનો એકમ છે?
વેગ
કોણીય વેગમાન
વેગમાન
ઉર્જા
કણનો વેગ $ v = a + bt + c{t^2} $ હોય,તો $a$ નો એકમ શું થાય?
નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એકમ રહિત છે ?
$1$ આણ્વિય દળ નો એકમ ...... $MeV$ ને સમાન હોય છે.
એકમ એટલે શું ? તથા મૂળભૂત એકમ અને સાધિત એકમ એટલે શું ?
ટોર ($Torr$) એ કઈ રાશિનો એકમ છે?