ખાલી જગ્યા પૂરો :
$(1)$ ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.
$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.
$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.
$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે.
પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ, પ્રકાશ રાસાયણિક ધુમ્ર-ધુમ્મસ
ફોર્માલ્ડિહાઈડ, એક્રોલિન
મેલાનોમા
ફ્રીઓન
ઓઝોન વાયુ કેવી રીતે બને છે ?
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
ઓઝોન સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.
સમતાપ આવરણમાં શું આવેલું છે ?