કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું | $(3)$ $CO_2$ |
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
$(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
$(\mathrm{A}-3,4), \quad(\mathrm{B}-4,5), \quad(\mathrm{C}-2), \quad(\mathrm{D}-1)$
$(A)$ઍસિડ વર્ષા કાર્બનના ઓકસાઈડ સલ્ફર (અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન)અને નાઇટ્રોજનને કારણે થાય છે.
$(B)$પ્રકાશરસાયણિક ધૂમ્ર-ધુમ્મસ ન બળેલા બળતણ (અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન )અને $SO_2$ને કારણે થાય છે.
$(C)$ હીમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઈડ ઝેરી બને છે.
$(D)$ક્લોરોફ્લોરોકાર્બનદ્વારા ઓઝોનનું ક્ષયન થાય છે.
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ?
ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?
ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ $100$ શબ્દોમાં સમજાવો.
જળપ્રદૂષણના મુખ્ય કારણો ક્યા છે ? સમજાવો.
સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.