નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો. 

વિભાગ $-I$  વિભાગ $-II$ 
$(A)$ ઝેરી ભારે ધાતુઓ $(1)$  કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. 
$(B)$ કીટનાશકો $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. 
$(C)$ ભારે કચરો  $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. 
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ $(4)$  જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(A-3),(B-4),(C-1),(D-2)$

Similar Questions

શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ? 

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થશે ?

ગ્રીન હાઉસ અસર એટલે શું ? 

થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ? 

રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.