રજકણ સ્વરૂપના પ્રદૂષકોના ઉદાહરણ આપો.
રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ધૂળ, ધ્રુમ્મસ, ધ્રુમ, ધુમાડો, ધ્રુમ-ધુમ્મસ વગેરે છે.
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
એસિડ વર્ષાની અસરો જણાવો.
પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.