પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્ત્રોત નીચે મુજબ છે.

$(i)$ જળચર વનસ્પતિ દ્વારા થતું પ્રકાશસંશ્લેષણ.

$(ii)$ પાણીની સપાટી સીધી જ હવાનાં સંપર્કમાં આવવાથી.

$(iii)$ યાંત્રિક વાયુ મિશ્રણ.

Similar Questions

નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ ઠંડા પાણીમાં ઓક્સિજનની સાંદ્રતા $100\, ppm$ હોય છે.

$(2)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા $6\, ppm$ થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય.

સમતાપ આવરણમાં શું આવેલું છે ?

ખાલી જગ્યા પૂરો :

$(1)$  ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.

$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.

$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.

$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે. 

જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.