પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના પગલાં જણાવો.
$(i)$ કચરાનું વ્યવસ્થાપન કરવું $(ii)$ રોજિંદા જીવનમાં પ્રદૂષણ ધટાડે તેવી પદ્ધતિ ઉપયોગમાં લેવી.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર માટે કયા તત્વો જવાબદાર છે.
જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?
ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
ધૂમ-ધુમ્મસના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો.
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.