પ્રકાશરાસાયણિક ધુમ્મસમાં ઓઝોન કેવી રીતે મળે છે ?
એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.
પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.
ના વડે $CO _2$ અને $O _2$ ના નાજૂક સંતુલન ને ખલેલ પહોંચતું નથી.
થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ?
રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.