- Home
- Standard 11
- Chemistry
Environmental Study
easy
વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલી તેની અસરો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરના ઑક્સાઇડ | $(1)$ ગ્લોબલ વૉર્મિંગ |
$(B)$ નાઇટ્રોજન ડાયૉક્સાઇડ | $(2)$ કિડનીને નુકસાન |
$(C)$ કાર્બન ડાયોક્સાઇડ | $(3)$ બ્લ્યુબેબીનાં લક્ષણો |
$(D)$ પીવાના પાણીમાં નાઇટ્રેટ | $(4)$ શ્વસન માર્ગને લગતા રોગો |
$(E)$ લેડ (સીસું) | $(5)$ ટ્રાફિકવાળા અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ દેખાવી |
Option A
Option B
Option C
Option D
Solution
$(\mathrm{A}-4),(\mathrm{B}-5),(\mathrm{C}-1),(\mathrm{D}-3),(\mathrm{E}-2)$
$(A)$ સલ્ફર ડાયોક્સાઇડની ઓઇી માત્રાને કારણો શ્વસનને લગતા રોગો થાય છે. દા.ત., અસ્થમા, ક્રોન્કાયટીસ
$(B)$ ટ્રાફિક અને ભરચક વિસ્તારમાં લાલ ઝાકળ તે નાઈટ્રોજનના ઓક્સાઈડને કારણે હોય છે.
$(C)$ વાતાવરણમાં વધતું જતું $\mathrm{CO}_{2}$ નું પ્રમાણ એ ગ્લોબલ વૉર્મિગ માટે જવાબદાર છે.
$(D)$ પીવાના પાણીમાં વધુ પડતું નાઈટ્રેટનું પ્રમાણ મિથેનો-ગ્લોબિનેમિયા (બ્લ્યુ બેબી) માટે કારણભૂત છે.
$(E)$ લેંડ એ કિડની, લીવર અને પ્રજનનતંત્રને નુક્સાન કરી શકે છે.
Standard 11
Chemistry
Similar Questions
કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું | $(3)$ $CO_2$ |
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
$(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
easy