શૂન્યાવકાશની પરમિટિવિટી ${\varepsilon _0}$ નો એકમ શું થાય?
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
$10^6\, km$ ને $M\, km$ વડે શાથી ન દર્શાવી શકાય ?
ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિઓનની બંધન ઉર્જા કયા ક્રમની હોય છે?
લંબાઈ શેમાં માપી શકાય નહીં?