લંબાઇ અને બળના એકમ ચાર ગણા કરવામાં આવે,તો ઊર્જાનો એકમ કેટલા ગણો થાય?
$4$
$8$
$16$
$32$
જો ${E}$ અને ${H}$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકત્વની તીવ્રતા દર્શાવે તો $E/H$ નો એકમ શું થાય?
સ્ટીફન-બોલ્ઝમેનના અચળાંકનો $(\sigma )$ એકમ શું થાય?
જો $x = a + bt + ct^2$ માં $x$ મીટરમાં, $t$ સેકન્ડમાં હોય, તો $a,\, b,\, c$ ના એકમો મેળવો.
$Par\sec $ એ શેનો એકમ છે?
યંગ મોડ્યુલસનો એકમ શું થાય?