$y\, = \,{x^2}r\, + \,{M^1}{L^1}{T^{ - 2}}$ પારિમાણિક દૃષ્ટિએ સાચું હોય, તો $x^2$ નું પારિમાણિક સૂત્ર મેળવો. ( $r$ એ સ્થાનાંતર દશવિ છે.)
અહી $x^{2} r$ નું પારિમાણિક સૂત્ર $\mathrm{M}^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}$ છે.
$\therefore x^{2}$ નું પારિમાણિક સૂત્ર $=\mathrm{M}^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}$
[ $\because r$ નું પારિમાણિક સૂત્ર $\mathrm{L}^{1}$ છે. ]
$\therefore x^{2}$ નું પારિમાણિ।ક સૂત્ર $=\mathrm{M}^{1} \mathrm{~L}^{0} \mathrm{~T}^{-2}$
જો ગ્રહના કક્ષીય વેગને $v = {G^a}{M^b}{R^c}$, વડે દર્શાવવામાં આવે તો .....
$v$ વેગ, $A$ પ્રવેગ અને $F$ બળ હોય,તો કોણીય વેગમાનનું પારિમાણીક સૂત્ર શું થશે?
સરળ આવર્તગતિ કરતા પદાર્થનો આવર્તકાળ $ T = {P^a}{D^b}{S^c} $ .જયાં $P$ દબાણ,$D$ ઘનતા અને $S$ પૃષ્ઠતાણ હોય,તો $a,b$ અને $c$ ના મૂલ્યો કેટલા હોવા જોઈએ?
તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?