સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? તેના ઉપયોગ લખો.
કોઈ વાયુનું અવસ્થા સમીકરણ $\left( {P + \frac{a}{{{V^2}}}} \right) = \frac{{b\theta }}{l}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $P$ એ દબાણ, $V$ એ કદ, $\theta$ નિરપેક્ષ તાપમાન દર્શાવે અને $a$ અને $b$ અચળાંકો છે. $a$ નું પારિમાણિક સૂત્ર શું થાય?