$\frac{d y}{d x}=z w \sin \left(w t+\phi_0\right)$ માં $\left(w t+\phi_0\right)$ માટે પરિમાણ સૂત્ર
$MLT$
$MLT ^0$
$ML ^0 T ^0$
$M ^0 L ^0 T ^0$
નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?
જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?
જો $C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવતા હોય, તો $RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેના માંથી કયો ભૌતિક રાશિ પરિમાણ રહિત છે?
${\left( {{\mu _0}{\varepsilon _0}} \right)^{ - \frac{1}{2}}}$ નુ પારિમાણિક સૂત્ર કયું છે?