- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ પથલંબાઈ હંમેશાં ............ હોય છે.
$(b)$ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ $\to $ સમયના આલેખનો ઢાળ ........... હોય છે.
$(c)$ જો વેગ $\to $ સમયનો આલેખ સમય - અક્ષને સમાંતર હોય તો પદાર્થ ........... હોય છે.
Option A
Option B
Option C
Option D
Solution
ધન
ધન
સ્થિર
Standard 11
Physics