ગતિ કરતા પદાર્થ માટે $v- t$ આલેખ આપેલ છે તો $10\;sec$ સમય દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો થશે?
$0$
$2.5$
$5$
$2$
(a) Since total displacement is zero, hence average velocity is also zero.
એક કણનો વેગ $v =At+Bt^2$ છે, જયાં $A$ અને $ B$ અચળાંકો છે, તો આ કણે $1$ સેકન્ડથી $2$ સેકન્ડના ગાળામાં કાપેલું અંતર કેટલું હશે?
કયો વેગ વિરૂઘ સમય નો ગ્રાફ શકય નથી.
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો પદાર્થે $6\, sec$ માં કરેલ સ્થાનાંતર અને પથલંબાઇ કેટલી હશે?
સુરેખ ગતિ કરતા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો $0$ થી $10\,s$ ના સમય દરમિયાન સ્થાનાંતર અને પદાર્થે કાપેલ અંતરનો ગુણોત્તર ………… હોય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.