આપેલ ગ્રાફ માટે પદાર્થે કાપેલ અંતર .......... $\mathrm{m}$ હશે.
$200$
$250$
$300$
$400$
(a)Distance = Area covered between graph and displacement axis$ = \frac{1}{2}(30 + 10)10 = 200\;meter$.
કલનશાસ્ત્રમાં તત્કાલીન વેગની વ્યાખ્યા લખો.
'' સ્થાન $\to $ સમયના આલેખનો ઢાળ ઋણ હોય શકે છે ”. આ સાચું છે કે ખોટું ?
ગતિમાન પદાર્થની ઝડપ કદી પણ ઋણ ન હોય. શાથી ?
શું કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાન $\to $ સમયનો આલેખ સ્થાન અક્ષની સમાંતર હોઈ શકે ? શાથી ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.