English
Hindi
2.Motion in Straight Line
medium

નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.

$(a)$ ઝડપમાં ફેરફાર થયા વગર વેગમાં ફેરફાર થાય. 

$(b)$  મુકતપતન પામતાં પદાર્થે આપેલા સમયમાં કાપેલું કુલ અંતર એ સમયના સમપ્રમાણમાં છે.

$(c)$ કણ એટલે પરિમાણ ધરાવતો બિંદુવત પદાર્થ.

Option A
Option B
Option C
Option D

Solution

સાચું

ખોટું,સમયના વર્ગના સમપ્રમાણમાં છે.

ખોટું, દળ ધરાવતો બિંદુવત પદાર્થ  

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.