- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
$(a)$ જોં ગતિ સુરેખ ન હોય તો પથલંબાઈ = સ્થાનાંતરનું મૂલ્ય.
$(b)$ સ્ટોપિંગ અંતર, પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય છે.
$(c)$ જદી જુદી ઝડપથી ગતિ કરતાં પદાર્થની સરેરાશ ઝડપ એટલે દરેક ઝડપોની સરેરાશ.
$(d)$ અંતર $x$ $\to $ સમય $t$ ના આલેખ નીચે ઘેરાયેલ ક્ષેત્રફળ એ ગતિમાન પદાર્થનું સ્થાનાંતર દશવિ છે.
Option A
Option B
Option C
Option D
Solution
ખોટું, પથલંબાઈ $>$ સ્થાનાંતરનું મૂલ્ય
ખોટું, વેગના વર્ગના સમપ્રમાણ હોય છે.
ખોટું, આપેલા કુલ સમય અને કાપેલા કુલ અંતરનો ગુણોત્તર.
Standard 11
Physics
Similar Questions
medium