નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય.
$(b)$ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ સદિશ હંમેશાં પ્રવેગને લંબરૂપે હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ મહત્તમ અવધિ $R$ માટે તેણે $\frac {R}{4}$ જેટલી મહત્તમ ઊંચાઈ મેળવેલી હોય.
$(d)$ જો $\left| {\overrightarrow A \, \times \overrightarrow B {\mkern 1mu} } \right| = AB$ હોય તો $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય.
ખોટુ, કોણીય વેગનું મૂલ્ય સમાન અને બમણા અક્ષને સમાંતર હોય તેથી અચળ પણા રેખીય વેગની દિશા સતત બદલાય તેથી સમાન ન ગણી શકાય.
ખોટું,ગતિ દરમિયાન પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો બદલાય છે.
સાચું.
નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.
એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.
નિયમિત વર્તુળાકાર ગતિમાં
$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,
$(ii) $ વેગસદિશ અચળ હોય છે.
$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.
નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સદિશ અને પ્રવેગ સદિશ એકબીજાને