$200 \,g$ દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ $F$ દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો $F$ નું લધુત્તમ બળ મૂલ્ય $\sqrt{x} N$ હોય તો $x=$.......... થશે.
$12$
$82$
$128$
$19$
નિયમીત વેગ $v$ થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ $l$ લંબાઈના અને $30^{\circ}$ નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું $A$ , $2\; s$ માં નીચે સરકે છે. જે નમન બદલીને $45^{\circ}$ કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે $.........\,s$ સમય લેશે.
$m$ દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય?
આપેલ : ${m}=8 \,{kg}, {M}=16\, {kg}$
આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
આપેલી આકૃતિમાં $T_1$ અને $T_2$ મુલ્ય શું છે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણરહિત સપાટી પર $4\; kg,2\; kg $ અને $1\; kg$ દળના અનુક્રમે ત્રણ બ્લોક્ $A,B$ અને $C$ એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. જો $4\; kg$ ના બ્લોક્ પર $14\; N$ નું બળ લગાડવામાં આવે, તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્કબળ ($N$ માં) કેટલું હશે?
બ્લોકો વચ્ચે જોડેલ દોરીમાં તણાવ ............ $N$ છે.