- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
$0.2\, kg$ દળના એક દડાને $2\,ms^{-1}$ ના વેગથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેના ગતિપથના ટોચના બિંદુએ
$(i)$ તેના વેગનું મૂલ્ય કેટલું હશે ?
$(ii)$ તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે ?
$(iii)$ તેના પર લાગતાં બળનું મૂલ્ય કેટલું હશે ? ( $g = 10\, m/s^2$ લો.)
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ ઊર્ધ્વ દિશામાં ફેલ્લા પદાર્થનો ટોચે વેગ શૂન્ય હોય.
$(ii)$ દડો, ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતો હોવાથી પ્રવેગ $g$ જેટલો થાય. $\therefore g=10 m / s ^{2}$
$(iii)$ દડા પર લાગતું બળ $F =m g=0.2 \times 10=2 N$
Standard 11
Physics