- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
પોર્સિલીન (ચિનાઈ માટી)ના પદાર્થોને પરિવહન માટે પેપર અથવા ઘાસમાં શા માટે વીંટળવામાં આવે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પોર્સિલીનના પદાર્થોના પરિવહનમાં નુકશાન થવાની શક્યતાને ધટાડવા માટે પેપર અથવા ધાસમાં વીટાળવામાં આવે છે. પરિવહન દરમિયાન એકાએક આંચકો લાગવાથી અથવા નીચે પડવાથી આ પદાર્થો સુધી વેગમાનમાં થતાં ફેરફરનો સમય વધે છે તેથી $F =$ $\frac{\Delta p}{\Delta t}$ માં $\Delta t$ વધતાં બળ ઓછુ લાગે છે તેથી આવા પદાર્થોને નુક્સાન થવાની શક્યતા ઘટાડી શકાય છે.
Standard 11
Physics