સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $40\, {ms}^{-1}$ ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ $60\, {ms}^{-1}$ ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર $x: 4$ હોય તો $x=..... .$
$5\; kg$ દળના પદાર્થનું વેગમાન $10\; kg-m/s$ છે.તેના પર $0.2\; N $ બળ $ 10 \;seconds $ સમય સુધી લાગતાં ગતિઊર્જામાં થતો વધારો.....$J$
જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......
$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$ જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?
$40\, {m} / {s}$ ના વેગથી ઘર્ષણરહિત સપાટી પર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં બ્લોકના $1: 2$ ના ગુણોત્તરમાં બે ટુકડા થાય છે. જો નાના ટુકડાનો વેગ $60\, {m} / {s}$ સમાન દિશામાં હોય, તો ગતિઉર્જમાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?