$5\; kg$ દળના પદાર્થનું વેગમાન $10\; kg-m/s$ છે.તેના પર $0.2\; N $ બળ $ 10 \;seconds $ સમય સુધી લાગતાં ગતિઊર્જામાં થતો વધારો.....$J$
$2.8 $
$3.2$
$3.8$
$4.4 $
એક $200\;g$ દળની ગોળી એક $4\; kg $ દળવાળી બંદૂકમાંથી છોડવામાં આવે છે, જેના વિસ્ફોટથી ઉદ્ભવતી ઊર્જા $1.05\; kJ $ છે. ગોળીનો પ્રારંભિક વેગ ($m/s$ માં) કેટલો હશે?
અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.
સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં $1 gm$ અને $3 gm$ ના ટુકડા થાય છે.બંને ટુકડાને મળતી ગતિઊર્જા $6.4 \times 10^4 J$ હોય,તો નાના ટુકડાની ગતિઊર્જા કેટલી થાય?
$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી ગતિ કરે છે તેની પાસે ગતિ ઊર્જા $\frac{1}{2}\, mv^{2}$ જેટલી છે. વિધાન માટે
જ્યારે પદાર્થની ગતિઉર્જા તેનાં પ્રારંભિક મૂલ્ય કરતાં $36$ ગણી થાય છે, તેના વેગમાનમાં થતો પ્રતિશત વધારો . . . . .થશે