$50\ g$ ની ગોળી (બુલેટ)ને $100$ $m/s$ની ઝડપથી પ્લાયવુડ (લાકડા) પર ફાયર (ફોડવામાં) આવે છે અને તે $40 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી તેમાંથી બહાર (નિર્ગમન) નિકળે છે. ગતિઉર્જામાં પ્રતિશત ધટાડો . . . . થશે.

  • [JEE MAIN 2024]
  • A

    $32 \%$

  • B

    $44 \%$

  • C

    $16 \%$

  • D

    $84 \%$

Similar Questions

$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIIMS 1999]

એક કાર વિરામ થી $u\,m/s$ પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા $EJ$ છે.કારને $u\,m/s$ થી $2u\,m/s$ સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા $nE\,J$ છે.જ્યાં $n$નું મૂલ્ય ........ છે. 

  • [JEE MAIN 2023]

$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$  જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?

એક કણને $h$ ઉંચાઇએથી મુક્ત કરવામાં આવે છે. કણને અચળ સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. $g $ દરેક સ્થળે અચળ રહે છે તેમ ધારી સમય $  t$ ની સાપેક્ષ પદાર્થની ગતિઉર્જા $E$  એ સાચી રીતે શેમાં દર્શાવી છે.

$2kg$ ના પદાર્થને $490 J$ ગતિઊર્જાથી ઉપર ફેંકવામાં આવે છે.તો ................. $\mathrm{m}$ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય?