$m _1$ એ સારા વેગ સાથે ગતિ કરે છે. તે સ્થિર રહેલા $m _2$ દળ સાથે અથડાય છે. તે અથડામણ બાદ તેના પથ પર ધીમી ગતિ સાથે પાછો આવે છે. , તો $.................$
$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ )
વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ અને બીજાને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
કથન $A$ : $M$ દળ ધરાવતો તેમજ $'u'$ ઝડપથી ગતિ કરતો પદાર્થ $'P'$ પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને $‘m'$ દળ ધરાવતાં $‘Q$ પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો $m<< M$ હોય તો પદાર્થ $‘Q'$ ની સંઘાત પછી મહત્તમ ઝડપ $‘2u’$ હોય છે.
કારણ $R$ : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે.
ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો
એક બોલને $h$ ઉંચાઈ પરથી છોડવામાં આવે ત્યાર પછી તે બે વાર જમીન પર પટકાય છે. તો આ બોલ કેટલી ઉંચાઈએ પહોંચશે ? ( $e = $ રેસ્ટીટ્યૂશન ગુણાંક)