એક બોલને $h$ ઉંચાઈ પરથી છોડવામાં આવે ત્યાર પછી તે બે વાર જમીન પર પટકાય છે. તો આ બોલ કેટલી ઉંચાઈએ પહોંચશે ? ( $e = $ રેસ્ટીટ્યૂશન ગુણાંક)

  • A

    $he$

  • B

    $he^2$

  • C

    $he^3$

  • D

    $he^4$

Similar Questions

$V$ વેગથી જતો દડો વિરુધ્ધ દિશામાં આવતા $ 2V$  વેગના સમાન દડા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.$V$ ની દિશા ઘન લેવી.તો બંને દડાના સંધાત પછીના વેગ અનુક્રમે

$10\, kg$ દળ ધરાવતો દડો $10 \sqrt{3}\, ms ^{-1}$ ના વેગથી $X-$ અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા $20\, kg$ દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો $10\, m / s$ ના વેગથી $Y-$ અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો $X-$અક્ષ સાથે $\theta$ ના ખૂણે $20\, m / s$ ના વેગથી ગતિ કરે છે. તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

એક $m$ દળનો કણ $X-$દિશામાં $2\,v$ વેગ સાથે ગતિ કરે છે. હવે $2\,m$ દળનો કણ જે $y$ દિશામાં $v$ વેગથી ગતિ કરે છેતે $x$ દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ પણે સ્થિતિસ્થાપક હોય તો અથડામણ દરમિયાન ઊર્જાનો ઘટાડો $........\%$ 

વિધાન: $m$ દળના નાના $n$ દડાઓ $u$ વેગથી દર સેકંડે સપાટી સાથે સ્થિતિસ્થાપક સંઘાત રચે છે. સપાટી દ્વારા અનુભવાતું બળ $2\,mnu$ હશે.

કારણ: સ્થિતિસ્થાપક સંઘાત બાદ દડો તેટલા જ વેગ થી ઉછળે છે.

  • [AIIMS 2010]

$3 m/s $ ના વેગથી $ {m_1} $ દળનો પદાર્થ સ્થિર રહેલા $ {m_2} $ દળ સાથે અથડાય છે,અથડામણ પછી તેમના વેગ $2 m/s $ અને $5 m/s $ હોય,તો $ \frac{m_1}{m_2}= $