એક દોરડાનો ઉપયોગ $M $ દળના એક ટુકડાને અંતરે આવેલા સ્થાન સુધી અધો દિશામાં અચળ પ્રવેગ $g/2 $ થી શિરોલંબ રીતે નીચે લઈ જવા માટે થાય છે. દોરડા પર રહેલા ટુકડા દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
એક પદાર્થનુંં વેગમાન વધીને $50\%$ થાય છે. તો પદાર્થની $K.E. $ વધીને કેટલા ........... $\%$ થશે ?
$1250 kg$ ની એક કાર $30m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે સપાટી વડે લાગતુ અવરોધક બળ $750N$ હોય ત્યારે તેનું એન્જીન $30 kW$ ઊર્જા આપે છે. તો કારને મળતો મહતમ પ્રવેગ શોધો.
$10gm$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.$10gm$ દળની ગોળીનો વેગ $100cm/\sec $ છે.તે બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક કેટલા......$cm$ ઊંચાઇ પર જશે? ($g = 10m/{\sec ^2}$)
એક રબ્બરના દડાને $5 m$ ઉંચાઇએથી એક ગ્રહ કે જેનું ગુરૂત્વપ્રવેગ જાણીતુ નથી ત્યાંથી ફેકવામાં આવે છે. ઉછળ્યા બાદ દડો $1.8 m $ ઉંચો જાય છે. તો દડો તેના કેટલામાં ભાગનો વેગ ઊછળતી વખતે ગમાવશે?