$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$  લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?

37-180

  • A

    $\sqrt {Mk} \,\,L$

  • B

    $\frac{{k{L^2}}}{{2M}}$

  • C

    $zero$

  • D

    $\frac{{M{L^2}}}{k}$

Similar Questions

એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?

એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.

કોઇ સ્પ્રિંગને અંતર $'s' $ સુધી ખેચતા તેમાં સમાયેલી સ્થિતિ ઊર્જા $10 J$  છે. તો સ્પ્રિંગને $'s'$  હજુ અંતર સુધી ખેચવા માટે કરવું પડતુ કાર્ય .....જૂલ.

પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.

એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તૂળમાં $(-k/r^2),$  જેટલાં કેન્દ્રગામી બળની અસર હેઠળ ગતિ કરે છે. જ્યાં $k$  અચળાંક છે. કણની કુલ ઊર્જાની ગણતરી કરો.