- Home
- Standard 11
- Physics
7.Gravitation
easy
કોઈ ગ્રહ પર વાતાવરણ હશે કે નહિ તે માટે જવાબદાર બે પરિબળો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
જવાબદાર બે પરિબળો નીચે પ્રમાણે છે :
$(i)$ તે ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ
$(ii)$ તે ગ્રહની સપાટી પરનું તાપમાન
કારણકે તાપમાનને અનુરૂપ વાયુના અણુંની ઝડપ હોય છે.
Standard 11
Physics